તમામ તાલીમાર્થીઓએ રોજ વેબસાઇટની મુલાકાત લેતા રહેવું નવી અપડેટ અને સૂચનાઓ મૂકવામાં આવશે.....
તારીખ: ૧૩.૦૨.૨૦૨૧
સેમેસ્ટર-૦૧ (તાલીમાર્થીઓએ ઓનલાઈન સબમિટ કરેલ તમામ સબમિશન જોવાની લિન્ક)
ડો.મહેશ ચૌધરી
ઇ.ચા. પ્રેકટીશ ટીચિંગ
.........પૂર્ણ થયેલ કામગીરી .................
સેમેસ્ટર-૧ના તાલીમાર્થીઓ માટે માઇક્રો ટીચીંગ અંતર્ગત સૂચના:
૧.. તમારી મેથડ-૧ અને મેથડ-૨ નક્કી કરેલ હોવી જોઈએ. (મૂંઝવણ હોય તો ડો.જીગરભાઈનો
સંપર્ક કરશો)
૨. કૌશલ્યોની થિયરીના ઓનલાઈન વ્યાખ્યાનમાં ફરજિયાત જોડાવાનું રહેશે.
૩. માઇક્રો પાઠના માર્ગદર્શનની વ્યવસ્થા અંગેની જાણ કરવામાં આવશે.
૪. માઇક્રો લેશનના એક પાઠના ૧૦ ગુણ (કુલ-૬૦ ગુણ ) હોવાથી ફરજિયાત જોડાવાનું રહેશે.
ડો.મહેશ ચૌધરી
ઈ.ચા. પ્રેકટીશ ટીચીંગ
મો. ૯૮૨૪૬૮૯૧૯૨
માઇક્રો ટીચીંગ માટેના GCERT દ્વારા તૈયાર કરેલ વિડીયો.....
૧. માઇક્રો ટીચીંગના પાયાના ખ્યાલનો વિડીયો.....
(સમજૂતી તથા જુદા-જુદા વિષયો માટેના વિષયભિમુખ કૌશલ્યના મોડેલ પાઠ)
૨. (જુદા-જુદા વિષયો માટેના પ્રશ્ન પ્રવાહિતા તથા બ્લેક બોર્ડ વર્ક કૌશલ્યના મોડેલ પાઠ)
૩. (જુદા-જુદા વિષયો માટેના ઉદાહરણ તથા શૈક્ષણિક સાધનના ઉપયોગના કૌશલ્યના મોડેલ પાઠ)